લાભુભાઈ ધરમશીભાઈ કોટકનું અવસાન

મોરબી : લાભુભાઈ ધરમશીભાઇ કોટક (ઉ.વ.૭૪) તે સ્વ. નરોત્તમભાઈના મોટાભાઈ તથા સ્વ. રમણીકભાઈના નાનાભાઈ, તથા નિતીનભાઈ, રાકેશભાઈ, મિલનભાઈ, નિશાબેન હિરેનભાઇ મશરૂ (ન્યુ.ખોડીયાર મંડપ મોરબી), કિર્તીબેન વિપુલભાઈ તન્નાના (બગસરા) પિતા તથા ભીખાભાઈ,મિતેષભાઈ,અને અનિલભાઈના કાકા તથા લક્ષ્મીચંદ રવજીભાઈ પોપટના (જોરાવર નગર, સુ. નગર) બનેવીનું તારીખ ૭/૫/૧૯ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તારીખ ૧૦/૫/૧૯ને શુક્રવારે સાંજે પ થી ૬ શિવ મંદિર, જેતપર (મચ્છુ) ખાતે રાખેલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news