મોરબીના નીચી માંડલ ગામે રવિવારે રામામંડળ

- text


મોરબી : મોરબીના નીચી માંડલ ગામે પટેલ સમાજની વાડીની બાજુમાં આગામી તા. ૫ને રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે નકલંકધામ તોરણીયાની પ્રખ્યાત મંડળીનું રામામંડળ યોજાશે. આ રામામંડળના કાર્યક્રમમાં પધારવા માટે ચામુંડા મિત્ર મંડળ અને સમસ્ત નીચી માંડલ ગામ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text