મોરબી : ધ્રુવકુમાર પ્રહલાદસિંહ જાડેજાનું નિધન, કાલે બેસણું

મોરબી : ધ્રુવકુમાર પ્રહલાદસિંહ જાડેજા (ટીનુભા) તે રાજેન્દ્રસિંહ પ્રહલાદસિંહ જાડેજાના ભાઈ, મયુરસિંહ સનતસિંહ જાડેજા, જુવાનસિંહ સનતસિંહ જાડેજાના કાકા, દિગ્વીજયસિંહ ડી.ઝાલાના સાળા તથા અજુઁનસિંહ દિગ્વીજયસિંહ ઝાલા, અભિજીતસિંહ દિગ્વીજયસિંહ ઝાલાના મામાનુ તા.૨ને ગુરુવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૪ને શનિવારે બપોરે ૫ થી ૬:૩૦ સુધી હાટકેશ્વર મહાદેવ મંદિર, મચ્છુ બારી પાસે, ખત્રીવાડ, મોરબી ખાતે રાખેલ છે.