હળવદના ટિકર ગામે ૨ જૂને વિશન કાથડનો વિશેષ કાર્યક્રમ

હળવદ : હળવદના ટિકર(રણ) ગામે આગામી તા. ૨ જુનને રવિવારના રોજ રાત્રે ૯ કલાકે શિક્ષિત બાળકોને પ્રોત્સાહન અર્થે આંબેડકર યુવા ગ્રૂપ દ્વારા સાહિત્ય સમ્રાટ વિશન કાથડના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. આ કાર્યક્રમમાં પધારવા માટે સમસ્ત અનુ.જાતિ અને આંબેડકર યુવા ગ્રૂપ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.