માળિયા નજીક ઘવાયેલા યુવકના પરિવારને ૧૦૮ની ટીમે રૂ. ૩૦ હજાર સુપ્રત કર્યા

- text

માળિયા : માળિયાના સરવડ ગામે બાઇક સ્લીપ થતા જીતેન્દ્રભાઈ નામના વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે ૧૦૮ ટીમના દીપકભાઈ ચુડાસમા અને પાયલોટ દાઉદભાઈ અઘામે ઘટના સ્થળે પહોંચીને તેઓની તુરંત સારવાર શરૂ કરી દીધી હતી. બાદમાં તેઓને ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ૧૦૮ની ટીમે ઇજાગ્રસ્ત જીતેન્દ્રભાઈના રૂ. ૩૦ હજાર રોકડા, પાકીટ , મોબાઈલ અને અન્ય ડોક્યુમેન્ટ તેમના પરીવારજનોને સોંપીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news