માળિયા હળવદ હાઇવે પર વધુ એક અકસ્માતમાં રેલવે કર્મચારીનુ મોત

- text


માળીયા : માળીયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી જાણે યમરાજે ડેરા તંબુ તાણયા હોય તેમ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે.જેમાં આજે વધુ એક અકસ્માતમાં સર્જાયો હતો.માળીયા હળવદ હાઇવે પર સ્કોર્પિયો કારે બાઇકને હડફેટે લેતા રેલવે કર્મચારીનું મોત નીપજ્યું હતું.

માળિયા મીયાણા હળવદ હાઇવે પર સતત અકસ્માતોનો બનાવો વધી રહ્યા છે.આજે ફરીથી એક અકસ્માત સર્જાયો હતો.જેમાં રેલવે કર્મચારી સલેમાનભાઇ ખાખરેચી ગામના જે બાઇક પર અન્ય સવાર વ્યક્તી સાથે જતા હોય પાછળથી આવતી પુરપાટ ઝડપે સ્કોર્પિયો કારે ઠોકર મારતા સલેમાનભાઇનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ જયારે અન્ય એક વ્યકિત ને વધુ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text