માળિયાના નાનાભેલા ગામનુ ગૌરવ વધારતી જાનકી કાવર

- text


 

માળિયા : માળિયા મીયાણા તાલુકાનુ નાનાભેલા ગામ પહેલાથી શિક્ષણ ક્ષેત્રમાં અગ્રેસર રહ્યુ છે.આ નાના એવા ગામની જાનકી જેરાજભાઇ કાવરે સૌરાષ્ટ્ર યુનિમાં 22 મો નંબર અને મોરબીમાં પ્રથમ નંબરે આવી નાનાભેલા ગામ તથા કાવર પરીવારનુ નામ રોશન કર્યુ છે.

- text