હળવદ : 103 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું

- text


હળવદ : મોરબી જિલ્લામાં આજે લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે..ખાસ કરીને બે ડગલાં ચાલવા પણ મુશ્કેલી વેઠતા અશક્ત શતાયુ મતદારો તંદુરસ્ત લોકશાહીના જતન માટે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને નિરુત્સાહ યુવા મતદારોને જાગૃત કરી રહ્યા છે.જેમાં હળવદ રહેતા 103 વર્ષના ગોદાવરીબેન ઓધડભાઈ પ્રજાપતિએ હળવદના બુથ નંબર 246માં મતદાન કરીને લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું.સાથોસાથ તેમને એવો સંદેશ આપ્યો હતો કે,દેશનું મજબૂત લોકતંત્ર ટકી રહે તે માટે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને દરેક નાગરિકોએ સમજી વિચારીને મતદાન અવશ્ય કરવું જોઈએ.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text