મોરબીમાં સામાકાંઠે પરશુરામ પોટરી શાળાના બુથમાં ઇવીએમ મશીન બંધ પડ્યું

- text


મોરબી : મોરબીના સામાકાંઠે સોઓરડીમાં આવેલ પરશુરામ પોટરી શાળામાં આજે સવારથી લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. મતદારો પણ મતદાન કરવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે.તે દરમ્યાન પરશુરામ પોટરી શાળાના રૂમ નંબર 4માં આવેલ મતદાન બુથનું ઇવીએમ યાંત્રિક ખામીને કારણે બધ પડી ગયું હતું.જેથી મતદાન પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી અને ઇવીએમ મશીન ફરી ચાલુ કરતા કલાક જેવો સમય લાગે એમ હોવાથી મતદાનમાં વિલંબ થવાથી મતદાન કરવા આવેલા લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text