મોરબી : બાઇક સવારના 28 હજાર ખોવાયા છે : પરત કરનારને સન્માનિય યોગ્ય બદલો અપાશે

- text


મોરબી : શહેરના ઉમા સર્કલ, ઉમા ટાઉનશીપથી બાપુના બાવલા સુધીના રસ્તા પર બાઇક સવાર યુવાનના 28000 રૂપિયા (રૂ.2000ની 14 નોટ ) પડી ગયેલ છે. જો કોઈને મળી આવે તો મો.નં. 9925250767 પર જાણ કરી પરત કરવાની અપીલ કરાઈ છે. રૂપિયા પરત કરનાર વ્યક્તિને માન સહિત યોગ્ય બદલો આપવામાં આવશે.

- text