મોરબીના જ્યોત્સ્નાબેન ચંદુભાઈ સંઘાણીનું અવસાન

મોરબી : મૂળ ઘુંટુનિવાસી જ્યોત્સ્નાબેન ચંદુભાઈ સંઘાણી(ઉ. વ. 61), તે જયેશભાઇ ચંદુભાઈ સંઘાણીના માતાનું તારીખ 20ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 22ને સોમવારે સવારે 8 થી 10 તેમના નિવાસસ્થાને, નવસર્જન વિદ્યાલય સામે, ઘુંટુ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયરપક્ષનું બેસણું સાથે રખાયું છે, લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે.