મોરબીના ભગવાનજીભાઈ મોહનભાઇ ગઢીયાનું અવસાન

મોરબી : ભગવાનજીભાઈ મોહનભાઇ ગઢીયા(ઉ. વ. 64),તે કેતનભાઈ તથા કલ્પેશભાઈના પિતાનું તારીખ 20ને શનિવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 22ને સોમવારે સાંજે 4 થી 6 એમના નિવાસસ્થાને મોટા ભેલા, માળીયા(મિયાણા) ખાતે રાખવામાં આવ્યું છે.