હળવદમાં વરલી ફીચરનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

હળવદ : હળવદ નજીક ગઈકાલે રાજકોટ આર.આર.સેલની ટીમે વરલી ફિચરનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ આર.આર.સેલ.ની ટીમે ગઈકાલે બાતમીના આધારે હળવદના ટિકર બસ સ્ટેન્ડની સામે દરોડો પાડી ત્યાં વરલી ફિચરનો જુગાર રમતા અરવિદભાઈ ચકુંભાઈ ગોઠી અને શશિકાન્ત સુખદેવભાઈ હડિયલને રૂ.46490નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા.પોલીસની પૂછપરછમાં આ બંને શખ્સો અનિલ શામજીભાઈ પારેજીયા પાસે કપાત કરાવતા હોવાનું ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news