મોરબીમાં થેલેસિમિયાના પીડિતોને લોહી પુરૂ પાડવા ૨૧મીએ રક્તદાન કેમ્પ

- text


મોરબી : થેલેસિમિયા ગ્રસ્ત બાળકોને વારંવાર લોહીની જરૂરિયાત પડતી હોય છે.તેથી થેલેસિમિયા ગ્રસ્ત બાળકોને લોહીની જરૂરિયાત પૂરી પાડવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોરબી યુવા ગ્રૂપ અને માળીયા (મોરબી) તાલુકા શિક્ષણ અધિકારી જિજ્ઞાબેન અમૃતિયા દ્વારા તા.21 એપ્રિલના રોજ સવારે 9 થી બપોરના 2 વાગ્યા દરમ્યાન વિભૂતિ હોલ ઓમ શાંતિ વિધાલય સામે શનાળા રોડ ઉપર મોરબી ખાતે થેલેસિમિયા ગ્રસ્ત બાળકોને લોહીની જરૂરિયાત પૂરી પાડવા માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.તેથી થેલેસિમિયા ગ્રસ્ત બાળકોને મદદરૂપ થવા માટે લોકોને મોટી સંખ્યામાં આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવાનું આહવાન કરાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text