વાંકાનેર : સીરામીક કંપનીમા ગટર સફાઈ વખતે વીજશોક લાગતા શ્રમિકનું મોત

વાંકાનેર : વાંકાનેર નજીક આવેલ સીરામીક કંપનીની ગટર સાફ કરતી વખતે ઇલે.શોક લાગતા શ્રમિકનું મોત નીપજ્યું હતું.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના સરતાનપર રોડ આવેલા સેમસંગ ટાઇલ્સ કારખાનામાં ગત તા.8 એપ્રિલે હીરાલાલ માનસિંગ મંડોર ઉ.વ.25 નામનો શ્રમિક યુવાન કારખનાની ગટર સાફ કરતો હતો.તે વખતે તેને ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું.વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news