વાંકાનેર : રસ્તાની સાઈડમાં ઉભા રહેવા બાબતે યુવાનને માર માર્યો

વાંકાનેર : વાંકાનેરના રાતડીયા ગામે રસ્તાની સાઈડમાં ઉભા રહેવા બાબતે યુવાનને એક શખ્સે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવ અંગે વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે રહેતા હસમુખ બચુભાઇ મેર ઉ.વ.21 નામના યુવાને જીતેન્દ્ર રઘુભાઈ મેર સામે ફરિયાદ નોંધાવી હતી કે રસ્તાની સાઈડમાં ઉભા રહેવા બાબતે આરોપીએ બોલાચાલી કરી યુવાનને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવત વાંકાનેર તાલુકા પોલીસ તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news