મોરબી : ભોજાણી પરિવાર દ્વારા 18મીએ નવચંડી યજ્ઞનું આયોજન

મોરબી : મોરબી ખાતે તારીખ 18ને ગુરુવારે ભોજાણી પરિવારના કુળદેવી ભવાની માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યજ્ઞમાં બપોરે 1:00 કલાકે બીડું હોમાશે. આ યજ્ઞના મુખ્ય યજમાન દીપકભાઈ જમનાદાસ ભોજાણી તથા કિરીટભાઈ પ્રભુદાસભાઈ ભોજાણી છે તથા શાસ્ત્રીપદે માર્કંડભાઈ પોપટભાઈ શુક્લ છે. આ પ્રસંગનો સમસ્ત ભોજાણી પરિવારને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે પિયુષભાઇ ભોજાણી, ભવાની શેરી, ગ્રીન ચોક, મોરબી (મો. ન. 9825384577)નો સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news