મોરબી તાલુકાની વાંકડા પ્રા. શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબી તાલુકાના વાંકડા ગામમાં પ્રાથમિક શાળામાં ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં સ્કૂલના સ્ટાફ દ્વારા સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ભોજન કરાવીને ભાવભેર વિદાય આપવામાં આવી હતી. આ તકે વિદ્યાર્થીઓએ પણ સ્ટાફને સ્મૃતિભેટમાં અબ્દુલ કલામનો ફોટો આપવામા આવ્યો હતો. આમ શાળાના સ્ટાફ દ્વારા અંતિમ દિવસને યાદગાર બનાવીને બાળકોને વિદાય આપવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text