મોરબી : જયંતિલાલ રતિલાલ વ્યાસનું નિધન, ૨૫મીએ સંતવાણી

મોરબી : જયંતિલાલ રતિલાલ વ્યાસ (ઉ.વ. ૮૧) તે વિજયભાઈ, ગૌતમભાઈ, સંજયભાઇના પિતા તથા જય, જયરાજના દાદાનું તા. ૧૫ના રોજ અવસાન થયેલ છે. સદગતની આત્માની શાંતિ અર્થે તા. ૨૫ને ગુરુવારે રાત્રે ૯ કલાકે સંતવાણી રાખેલ છે. ઉતરક્રિયા તા. ૨૬ને શુક્રવારે વીરપરડા તા. મોરબી ખાતે રાખેલ છે.