માળીયા (મી.) : ખીરસરા ગામે ગૌ સેવાના લાભાર્થે પીઠડનુ રામામંડળ રંગ જમાવશે

માળીયા(મી.) : તાલુકાના ખીરસરા ગામે શ્રી પીઠડ આઈ ગૌસેવા રામામંડળ (પીઠડ) દ્વારા તારીખ 21/ 4 /2019ને રવિવારે રાત્રે 8:30 કલાકે સંગીતમય શૈલીમાં રામાપીરનું જીવનચરિત્ર ભજવવામાં આવશે. ગૌ સેવાના લાભાર્થે આયોજિત આ કાર્યક્રમમાં આયોજક અનિલભાઈ રાયધનભાઈ ખાંડેખાએ ધર્મપ્રેમી જનતાને આ પ્રસંગે ઉપસ્થિત રહી રામામંડળ માણવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news