મોરબીમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું

- text


મોરબી : મોરબીમાં કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલે વાતાવરણમાં અસાધારણ પલટો આવતા ઉનાળામાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો હતો.જેમાં આજે વહેલી સવારે પણ વાતાવરણમાં પલટો આવતા પોણા સાત વાગ્યાની આસપાસ કમોસમી વરસાદી ઝાપટું વરસ્યું હતું.આ વરસાદી ઝાપતાને પગલે માર્ગો ભીના થઈ ગયા હતા જોકે મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર કમોસમી છાટા પડ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text

 

- text