મોરબી : મહેશભાઈ રૂગનાથભાઈ જાકાસણીયાનું નિધન

મોરબી : મહેશભાઈ રૂગનાથભાઈ જાકાસણીયા તે રૂગનાથભાઈ જીણાભાઈ જાકાસણીયાના પુત્ર, જગદીશભાઈના ભાઈ તથા ઓધવજીભાઈના ભત્રીજાનું તા. ૧૪ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૮ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ વિદ્યાનગર સોસાયટી, હાઈસ્કૂલ સામે, જેતપર, તા. મોરબી ખાતે રાખેલ છે