મોરબી જિલ્લામાં સવારથી વાતાવરણમાં અચાનક પલટો : પવન સાથે ધૂળની ડમરી ઉડી

- text


મોરબી : મોરબી જિલ્લાના મોરબી તેમજ ટંકારા પંથકમાં આજે સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

આજે સવારથી જ વાદળછાંયા વાતાવરણને કારણે પાછલા દિવસોથી પડી રહેલા આક્રમક તાપમાં આજે આંશિક રાહત મળી રહી છે. સાથો સાથ ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. હવામાન ખાતાની પૂર્વ આગાહી પ્રમાણે જ વાતાવરણમાં બદલાવ આવ્યો છે. હજુ બે દિવસ સુધી તાપમાનમાં રાહત રહેશે તેવું જણાવાઈ રહ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text