મોરબી : વાસંતીબેન જગદીશચંદ્ર ભાયાણીનું અવસાન

મોરબી : વાસંતીબેન જગદીશચંદ્ર ભાયાણી તે સી.કે.એન્ટરપ્રાઇઝ વાળા ચેતનભાઈ તથા કેતનભાઈના માતાનું તારીખ 11ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તારીખ 13/04/2019ને શનિવારે સવારે 9:30 થી 10:30 કલાકે દશાશ્રી માળી સ્થાનકવાસી જૈન વાડી, બેન્ક ઓફ બરોડા સામે મોરબી ખાતે રાખેલ છે. પ્રાર્થના સભા આ જ સ્થળે સવારે 10:30 થી 11:30 કલાકે રાખેલ છે.