મોરબી : ભગીરથ અરવિંદભાઈ નિમાવતનું અવસાન

મોરબી : ભગીરથ અરવિંદભાઈ નિમાવત તે અરવિંદભાઈ લાલદાસ નિમાવતના પુત્ર તેમજ ગૌતમભાઈ નિમાવતના ભત્રીજા તથા મનીષભાઈ, ઉમેશભાઈ, કમલભાઈ અને મોહિતભાઈ (ગટ્ટો)ના ભાઈનું તા. ૧૦ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૧૫-૦૪-૨૦૧૯ને સોમવારે સાંજે ૪ થી ૫ કલાકે કૃષ્ણ મહેલ મંદિર, ખત્રીવાડ શેરી નં ૦૨, દરબારગઢ નજીક મોરબી ખાતે રાખેલ છે.