ગરમીથી બચવા એસી લેવું છે ? તો આવી જાવ મોરબીના વીઆન્સ ઇલેક્ટ્રોનિક્સના એસી ફેસ્ટિવલમાં

- text


અહીં આપને મળશે મિત્સુબિશી, ડાઈકીન, એલજી, જનરલ જેવી 15 થી પણ વધારે બ્રાન્ડસ : ગ્રાહકોને એસીની ખરીદી ઉપર ૩૫ ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે એક સ્ક્રેચ ગિફ્ટ કાર્ડ : સરળ ફાયનાન્સ, ઝડપી ડિલિવરી અને ફિટિંગ તેમજ શ્રેષ્ઠ સર્વિસની ખાત્રી

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : એસી લેવું છે ? તો મોરબીના વીઆન્સ ઈલેક્ટ્રોનિકસના એસી ફેસ્ટિવલની અવશ્ય મુલાકાત લો. કારણકે અહીં ગ્રાહકોને એસીની ખરીદી ઉપર ૩૫ ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે એક સ્ક્રેચ ગિફ્ટ કાર્ડ આપવામાં આવશે. સાથે અહીં આપને મળશે મિત્સુબિશી, ડાઈકીન, એલજી, જનરલ જેવી 15 થી પણ વધારે બ્રાન્ડસ ઉપરાંત સરળ ફાયનાન્સ, ઝડપી ડિલિવરી અને ફિટિંગ તેમજ શ્રેષ્ઠ સર્વિસની ખાત્રી પણ મળશે. ઉપરાંત જો કોઈ ગ્રાહકો એસીની પસંદગીને લઈને મૂંઝવણમાં હોય તો અહીંની એક્સપર્ટ ટીમ દ્વારા ગ્રાહકોને સાચું માર્ગદર્શન પણ આપવામા આવશે.

હાલ કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટેનો એકમાત્ર વિકલ્પ એસી છે. ત્યારે લોકો ગરમીથી બચવા માટે એસી લેવા માટે મન તો બનાવી લે છે. પરંતુ ઘણી વખત એસીની ખરીદી જોયા જાણ્યા વગર કરી લેતા હોય છે. ત્યારે આ ઉનાળામાં એસી લેવા ઇચ્છતા ગ્રાહકોને પૂરતો સંતોષ આપવાની સાથે તેઓના જીવનમાં કાયમી ઠંડક પ્રસરે તેવા ઉદ્દેશ સાથે મોરબીના વીઆન્સ ઇલેક્ટ્રોનિકસ દ્વારા ખાસ એસી ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો છે. જેથી એસી ખરીદવા ઇચ્છુક ગ્રાહકોને આ ફેસ્ટિવલની એક વખત મુલાકાત લેવા અવશ્ય પધારવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબીવાસીઓ આ ગરમીમાં એસી ખરીદવું છે ? તો આવો મોરબીના વિયાન્સ ઇલેક્ટ્રોનિક્સમાં : જુઓ શું કહ્યું આ અંગે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર મલ્હાર ઠક્કરે

- text

એસી ફેસ્ટિવલ વિશે વીઆન્સ ઇલેકનિક્સના માલિક સન્નીભાઈ ગઢિયાએ જણાવ્યું કે અહીંથી ગ્રાહકોને ઝડપી ડિલિવરી અને ફિટિંગ સાથે શ્રેષ્ઠ સર્વિસ પણ મળશે. ઉપરાંત ઘણા ગ્રાહકો એવા હોય છે કે જેઓ એસીની પસંદગી માટે મૂંઝવણ અનુભવતા હોય છે. ત્યારે આવા ગ્રાહકોને અમારી એક્સપર્ટ ટીમ દ્વારા કેટલા ટનનું એસી લગાવવું, કઇ જગ્યાએ એસી લગાવવું તેમજ કઈ રીતે એસીનો ઉપયોગ કરવો સહિતના તમામ પ્રશ્નો અંગેનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

વીઆન્સ ઈલેક્ટ્રોનિકસ દ્વારા ગત વર્ષે ૨૦૧૮મા પણ એસી ફેસ્ટિવલનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ગ્રાહકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ પણ મળ્યો હતો. તમામ ગ્રાહકોએ એસી ફેસ્ટિવલનો લાભ લઈને સંતોષ પણ અનુભવ્યો હતો. ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ ઉનાળાની સીઝનમાં વીઆન્સ ઇલેકનિક્સ દ્વારા એસી ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો છે.

મોરબીવાસીઓ આ ગરમીમાં એસી ખરીદવું છે ? તો આવો મોરબીના વિયાન્સ ઇલેક્ટ્રોનિક્સમાં : જુઓ શું કહ્યું આ અંગે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર મલ્હાર ઠક્કરે

આ એસી ફેસ્ટિવલમાં ગ્રાહકોને મળશે મિત્સુબિશી, ડાઈકીન, એલજી, જનરલ જેવી 15 થી પણ વધારે બ્રાન્ડસ તેમજ કોઈ પણ એસીની ખરીદી ઉપર ૩૫ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે એક સ્ક્રેચ ગિફ્ટ કાર્ડ પણ મળશે. જેમાં ચોક્કસ કોઈ પણ એક ગિફ્ટ હશે. આ ફેસ્ટિવલમાં ૧૫ થી વધુ ખ્યાતનામ બ્રાન્ડના ૪૦ થી વધુ એસીના મોડેલ્સનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. આ એસી સરળ રીતે બજાજ ફાયનાન્સ તેમજ ક્રેડિટ કાર્ડ ઉપર ગ્રાહકોને હપ્તેથી મળી શકશે.

અંતમાં સન્નીભાઈ ગઢિયાએ જણાવ્યું કે જે ગ્રાહકો એસી લેવા ઈચ્છે છે. તેઓ એક વખત અવશ્ય વીઆન્સ ઇલેકનિક્સની મુલાકાત લે. કારણકે અહીં એસી ફેસ્ટિવલમાં ગ્રાહકોને ખરીદી ઉપર પૂરો સંતોષ મળશે.

તો આજે જ આવો વીઆન્સ ઈલેક્ટ્રોનિકસ, વી-માર્ટની બાજુમાં, જૂનો બજાજ શો રૂમ, રવાપર રોડ, (ફોન નં. ૦૨૮૨૨- ૨૨૮૨૪૫) મોરબી ખાતે અને મેળવો આપનું મનપસંદ ઠંડા – ઠંડા કુલ-કુલ એસી..

- text