મોરબી : રેવીબેન રાઘવજીભાઈ વાઘડિયાનું અવસાન

મોરબી : રેવીબેન રાઘવજીભાઈ વાઘડિયા તે ઝવેરભાઈ, ભુદરભાઈ તથા હરેશભાઇ વાઘડિયાના માતાનું તારીખ 11ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 13/4/2019ને શનિવારના રોજ રાત્રે 8 થી 10 કલાકે હરેશભાઇ વાઘડિયાના નિવાસ્થાન લક્ષ્મીનગર ગામ ખાતે રાખેલ છે.