મોરબી : ચંદ્રિકાબેન હરિલાલ પૂજારાનું અવસાન

મોરબી : ચંદ્રીકાબેન હરીલાલ પુજારા તે કાંતિલાલ હરિલાલ પૂજારાના નાના બહેન તથા હરિલાલ રઘુરામ પુજારાના પુત્રી તથા વિજયભાઈ, હિતેશભાઈ અને ચંદ્રેશભાઈ પૂજારાના ફૈબાનુ તારીખ ૧૦ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ ૧૨/૪/૨૦૧૯ને શુક્રવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે જલારામ મંદિર મોરબી ખાતે રાખેલ છે.