મોરબીમાં રોબિનહુડ આર્મી દ્વારા ૧૩મીએ રક્તદાન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં રોબિનહુડ આર્મી દ્વારા આગામી તા. ૧૩ને શનિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં શહેરીજનોને ઉપસ્થિત રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

મોરબીમા રોબિહુડ આર્મીની ફસ્ટ એનિવર્સરી નિમિતે આગામી તા. ૧૩ને શનિવારના રોજ આરાધના હોલ શુભ હોલ પાસે, રવાપર કેનાલ, રામકો બંગલોઝ સામે સવારે ૯ થી ૧૨ રક્તદાન કેમ્પ યોજાનાર છે. જેમાં સહયોગી થવા માટે શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

- text