મોરબી : વનજીભાઈ જીવરાજભાઈ સુવારીયાનું અવસાન

મોરબી : વનજીભાઈ જીવરાજભાઈ સુવારીયા ઉં.વ. ૮ ૭ તે ધરમશીભાઈ તથા કરમશીભાઈના ભાઈ તથા ભવાનભાઈ, ગોરધનભાઇ, ધીરજભાઈ, મનસુખભાઇ તથા ચીમનભાઈના પિતાનું તા. ૮ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ ૧૧/૦૪/૨૦૧૯ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ કલાકે મનસુખભાઈ વનજીભાઈ સુવાળીયાના નિવાસ્થાન રામનગર સોસાયટી, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ ૧૮/૦૪/૨૦૧૯ને ગુરુવારે રાખેલ છે.