મોરબી : નરભેરામભાઈ છગનભાઈ કામરિયાનું અવસાન

મોરબી : મૂળ હડમતીયા(પાલણપીર) નિવાસી નરભેરામભાઈ છગનભાઇ કામરિયા(ઉ. વ. 64), તે પ્રહલાદભાઇના ભાઈ, ધ્રુવભાઈ અને મહેશભાઈના પિતાનું આજે તારીખ 10ને બુધવારે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 12ને શુક્રવારે સવારે 8 થી 11 તેમના નિવાસસ્થાને નવા પ્લોટ, હડમતીયા, તા. ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે.