વાંકાનેરમાં સગીરાને ભગાડી ગયાની ફરિયાદ

- text


વાંકાનેર :વાંકાનેરમાં સગીરાને એક શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના વધાસિયા ગામે રહેતી સગીરાને અમરતભાઈ ઉફે છોટુ લખમણભાઈ ચૌધરી ગતતા.6 ના રોજ લગ્ન લાલચ આપી લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો.આ બનાવની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

aa

- text