કાંતાબેન નરશીભાઈ વાઘેલીયાનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : પ્રજાપતિ કાંતાબેન નરશીભાઈ વાઘેલીયા તે નરશીભાઈ ભગવાનજીભાઈ વાઘેલીયા ના પત્ની તથા રાજુભાઇ અને અશ્વિનભાઈના માતાનું તા. 8 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું તથા પીયર પક્ષનું બેસણું તા. 12 ને શુક્રવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને કુબેરનગર, નવલખી રોડ, મોરબી ખાતે રાખેલ છે,