મોરબીનો વધુ એક શખ્સ પાસા તળે જેલહવાલે

- text


 

મોરબી : જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા ઇશ્યુ થયેલપાસા વોરંટની બજવણી કરવા એલસીબીની ટીમે મલકીતસિંગ અમરીકસિંગ મજબી રહે. લીપોર તા.અજનાલ જી.અમૃતસર વાળાને જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના પાસા અટકાયતી હુકમ અન્વયે આજરોજ મજકુરને
પાસા મુજબ ડીટેઇન કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરેલ છે.

- text