મોરબી : યોગેન્દ્રભાઈ ત્રિભોવનદાસ પાવાગઢીનું અવસાન

મોરબી : યોગેન્દ્રભાઈ ત્રિભોવનદાસ પાવાગઢી(નિવૃત તલાટી) (ઉ.વ. ૮૧) તે ડો. કાંતિભાઈ, કીર્તિભાઈના ભાઈ, અશોકકુમાર, મનોજકુમાર, હિતેશકુમારના પિતા તથા વિશાલ, દર્શીત, વૈભવ, કેવલના દાદાનું તા. ૬ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તથા સાદડી તા. ૮ને સોમવારે સાંજે ૫:૩૦ કલાકે લોહાણા વિદ્યાર્થી ભુવન, નાગરિક બેન્ક સામે, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.