મોરબીમાં ચાર દશકથી શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત અનુભવી સંસ્થા જનતા કલાસીસ

- text


જનતા કલાસીસ દ્વારા ધો.-૧૦, ૧૧, ૧૨ (com) ( guj. & eng. med.), બી.કોમ., બી.બી.એ., એમ.કોમ. સહીતની વિદ્યાશાખાના બધા જ વિષયોનું ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમોમાં શિક્ષણ તેમજ માર્ગદર્શન અપાય છે

મોરબી : શહેરમાં શિક્ષણ ક્ષેત્રે પાછલા ૪૩ વર્ષથી સતત કાર્યરત જનતા ક્લાસિસ એક અનુભવી સંસ્થા તરીકે સતત મોરબીના વિદ્યાર્થીઓના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. જનતા ક્લાસિસના અનુભવી સંચાલકો દ્વારા અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમોમાં તમામ વિષયોનું હેતુલક્ષી શિક્ષણ અનુભવી શિક્ષકો દ્વારા જનતા ક્લાસીસમાં આપવામાં આવતું હોવાથી દર વર્ષે ક્લાસિસનું પરિણામ ઉચ્ચસ્તરીય રહ્યું છે.

પ્રવર્તમાન સમયમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. ગુણવત્તાસભર અને સાતત્યપૂર્ણ શિક્ષણ જરૂરી બન્યું છે. ત્યારે મોરબી શહેરની એક એવી અનુભવી સંસ્થા કે જેમા ધો.-૧૦, ૧૧, ૧૨ (com) ( guj. & eng. med.), બી.કોમ., બી.બી.એ., એમ. કોમ. સહીતની વિદ્યાશાખાના બધા જ વિષયોનું ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમોમાં શિક્ષણ તેમજ માર્ગદર્શન પ્રદાન કરવામાં આવે છે. ઉચ્ચ પરિણામ, સરળ શિક્ષણ પદ્ધતિ, સલામતી અને સંસ્કારોના સુભગ સમન્વય થકી જનતા કલાસીસ પાછલા ચાર દશકા કરતા વધુ સમયથી વિદ્યાર્થીઓનું માનીતું બની રહ્યું છે.

શિક્ષણ ક્ષેત્રે ૪૩ વર્ષથી અવિરત સેવા આપતા અનુભવી એવા પ્રવિણ ભાઈ કક્કડ ( મો. ૯૪૦૮૧ ૮૭૪૭૬) તથા ૧૨ વર્ષથી એમને સહયોગ આપતા અનુભવી એવા નિર્મિત ભાઈ કક્કડ ( મો. ૯૯૯૮૮૮૦૫૮૮) દ્વારા સંચાલીત જનતા ક્લાસીસમાં નવા શૈક્ષણીક વર્ષ માટે પ્રવેશ પ્રક્રીયા શરૂ થઈ ગયેલ છે. ‘પ્રેરણાસુર’, એવન્યુ પાર્ક, રવાપર રોડ, મોરબી ખાતે એડમિશન માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો ઘસારો શરૂ થઈ ગયો છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા ૪૩ વર્ષોમાં અહીંથી શૈક્ષણિક માર્ગદર્શન મેળવીને બિઝનેસ ક્ષેત્રે તેમજ ઉચ્ચ સ્તરે અસંખ્ય વિદ્યાર્થીઓ અત્યારે તેમના ક્ષેત્રમાં અગ્રેસર છે.

મોરબી અપડેટના માધ્યમ દ્વારા સમાજના ઉત્કર્ષ તેમજ ઉત્થાન માટે કાર્ય કરતા લોકોને તેમની વિશેષ કામગીરી બદલ બિરદાવવામાં આવે છે ત્યારે આ તકે શિક્ષણ ક્ષેત્રે અવિરત ૪૩ વર્ષથી કાર્યરત જનતા ક્લાસીસને મોરબી અપડેટ અભિનંદન સહ શુભેચ્છા પાઠવે છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text