માળિયા મીયાણામાં કોગ્રેસનુ સ્નેહમિલન યોજાયુ

માળીયા : માળિયા મીયાણા શહેર અને તાલુકામાં ચુટણીને અનુલક્ષીને માળિયા શહેર કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ ભાઇ જેડા તથા તાલુકા કોગ્રેસ પ્રમુખ આર જે પારેજીયાના અધ્યક્ષ સ્થાને કોગ્રેસ કાર્યકરોનુ સ્નેહમિલન યોજવામાં આવ્યુ હતુ

મળતી વિગત મુજબ માળિયા મીયાણા ના ભીમસર ચાર રસ્તા પાસે તાજેતર માં ચુટણીને ધ્યાન માં રાખીને કાર્યરતાનુ સ્નેહમિલન રાખવામાં આવ્યુ હતુ જેમા કચ્છ મોરબી સાંસદ સભ્ય ના કોગ્રેસ ઉમેદવાર નરેશભાઇ મહેશ્વરી તથા કોગ્રેસ પુર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ, મોરબી માળિયા ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, રમેશભાઈ વિડજા, અહેમદ સુમરા, ભાવેશભાઇ ભીમજીભાઇ પટેલ, ફારુક ભાઇ મોટલાણી, જયંતિભાઈ જેરાજભાઇ પટેલ, આર,જે ડાંગર, દેવદાન વિરમભાઇ ચાવડા, અજય ચાવડા જેવા પાયાના કાર્યકતાઓ હાજર રહ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en