કુતિયાણા પોલીસ મથકનો ફરાર આરોપી મોરબીથી પકડાયો

- text


મોરબી : કુતિયાણા પોલીસ મથકના ગુનામાં ફરાર થયેલા આરોપીને એલસીબીની ટીમે મોરબીથી પકડી પાડીને આરોપીને એ ડીવીઝન પોલીસ મથકને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે .

પ્રાપ્ત થતી વિગત મુજબ કુતિયાણા પોલીસ મથકના ઠગાઈ- વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ખીમીશા ઉર્ફે ખમીશા હમીરભાઈ શેખ રહે. અંજાર હાલ મોરબી રેલવે સ્ટેશન પાસે વાળાને એલસીબીની ટીમે મોરબીથી પકડી પાડીને એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. એ ડિવિઝન પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

- text