મોરબીમાં જુગાર રમતા ૩ ઝડપાયા

- text


મોરબી : મોરબીના આનંદનગરમા જુગાર રમતા ત્રણ શખ્સોને એ ડિવિઝન પોલીસે રૂ. ૧૧,૨૮૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસે શનાળા બાયપાસ પાસે આનંદનગર શેરી નં. ૧/૨મા જુગાર રમતા ઇશ્વરભારથી મોહનભારથી ગૌસ્વામી, મહેશ દામોદરભાઈ નિમાવત અને મોરારજી ધનજીભાઈ પરમારને રૂ. ૧૧,૨૮૦ની રોકડ રકમ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text