વાંકાનેરના ખેરવાનો શખ્સ પાસા તળે વડોદરા જેલ હવાલે

- text


વાંકાનેર : આગામી લોકસભા ચૂંટણીને પગલે મોરબી પોલીસ દ્વારા પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ મુજબ વાંકાનેર તાલુકાના ખેરવા ગામના અનિરુધ્ધસિંહ ઉર્ફે મોટુભા ગંભીરસિંહ ઉર્ફે ગમભા ઝાલા વાળા વિરુદ્ધ પાસા વોરન્ટ ઈશ્યુ થતા એલસીબી મોરબી પીઆઇ વી.બી.જાડેજા તથા પો.સ.ઇ. આર.ટી.વ્યાસ એલ.સી.બી. મોરબી દ્વારા પાસા વોરંટ મુજબ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા મોકલવા તજવીજ હાથ ધરી હતી.

- text

- text