મોરબીમાં વિશ્વ કક્ષાનું શિક્ષણ પુરૂ પાડતી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ

- text


કેજીથી ધો. ૮ સુધીના વર્ગો : ૧ એપ્રિલથી શાળાનું સત્ર શરૂ થશે

મોરબી : મોરબી જિલ્લાની સૌથી વધુ ઝડપથી વિકસતી શાળા દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલમાં કેજી થી ધો.૮ (અંગ્રેજી માધ્યમ CBSE) માટે એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. શાળાનું નવું સત્ર આગામી તા. ૧ એપ્રિલથી શરૂ થવાનું છે. શાળાના કુશળ શિક્ષકો અને ૩૫ વર્ષ ના અનુભવી આચાર્ય નાગેન્દ્ર પાંડેની આગેવાની હેઠળ મોરબી જિલ્લાને વિશ્વ કક્ષાનું શિક્ષણ તથા સામાજિક, આધ્યાત્મિક અને વ્યવહારુ જ્ઞાન આ શાળામાં પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત આ શાળામાં રમત ગમત માટેની તમામ ભૌતિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

શાળાની ખાસિયતો:

૧. શાળાનો વાર્ષિક કોર્ષ, બુક લિસ્ટ વગેરે દિલ્હી વર્લ્ડ ફાઉન્ડેશન, દિલ્હી દ્વારા નક્કી કરવામાં આવે છે.

૨. શાળાના શિક્ષકોની પસંદગી પણ દિલ્હી વર્લ્ડ ફાઉન્ડેશન, દિલ્હી દ્વારા કરવામાં આવે છે.

૩. આ શાળા સહયોગી હોવાથી અલગ અલગ રાજ્યોમાં શાળાની બીજી શાખાઓમાં વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવાની ઉત્તમ તક પણ મળે છે.

૪. શાળામાં દર વર્ષે ૨ ટીચર્સ ટ્રેનિંગ એટલે કે ખાસ શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે.

- text

૫. શાળાની મૂળ પદ્ધતિ ફિનલેન્ડ એજ્યુકેશન સિસ્ટમ છે. જેમાં પ્રેકટીકલ લર્નિંગ એટલે કે કરીને શીખવું એ વસ્તુ ઉપર ધ્યાન આપવામાં આવે છે નહિ કે શીખી ને કરવું.

રવિવારે પણ એડમિશન પ્રક્રિયા ચાલુ છે. એડમિશન પ્રક્રિયા માટે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ, મોરબી બા ની વાડી પાછળ, વીરપર, મોરબી મો.નં. ૭૫૭૩૦૭૫૦૬૫/૨૦ અથવા ૮૭૫૮૭૯૧૯૧૨/૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text