ટંકારામા વિદેશી દારૂની બે બોટલ અને ત્રણ ચપલા સાથે શખ્સ ઝડપાયો

- text


ટંકારા : ટંકારામા પોલીસે વિદેશી દારૂની બે બોટલ તેમજ ત્રણ ચપલા સાથે એક શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારાના નગરનાકા પાસેથી પોલીસે બાઇક પર જતા દોલા રૂપલાભાઈ મેહડા ઉ.વ. ૨૭ને બે બોટલ વિદેશી દારૂ તેમજ ત્રણ નંગ ચપલા સાથે ઝડપી પાડી રૂ. ૧૫,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text