વાંકાનેરના વિરપરમા દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો : એકની ધરપકડ

- text


 

વાંકાનેર : વાંકાનેરના વિરપર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી એક શખ્સને ૩૫ લીટર દેશી દારૂ તેમજ ૭૦૦ લીટર આથા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના વિરપર ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર તાલૂકા પોલીસે દરોડો પાડીને ભાણજી વાલજીભાઈ દેકાવડીયાને પકડી પકડી પાડ્યો હતો. આ સાથે ૩૫ લીટર દેશી દારૂ અને ૭૦૦ લિટર આથો મળી કુલ રૂ. ૨૭૨૫નો મુદ્દામાલ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text