મોરબીના નીચી માંડલ ગામે આજે રાત્રે રામામંડળ

- text


મોરબી : મોરબીના નીચી માંડલ ગામે આજે મંગળવારે રાત્રે ૮:૩૦ કલાકે ગૌ શાળાના લાભાર્થે પીઠડાઈ ગૌ સેવા મંડળીના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળ નિહાળવા માટે આયોજક જેરામભાઈ કુંડારિયાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text