મોરબીના બે શખ્સો વાંકાનેર નજીક ૧૨ બોટલ વિદેશી દારૂ સાથે પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર નજીક ઓટો રિક્ષામાં ૧૨ બોટલ વિદેશી દારૂ સાથે તાલુકા પોલીસે મોરબીના બે શખ્સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર બાઉન્ડ્રી પાસેની ચેક પોસ્ટ પર તાલુકા પોલીસે વાહનોનું ચેકીંગ હાથ ધરતા ઓટો રિક્ષામાંથી ૧૨ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. ૩૬૦૦ સાથે ભરત દશરથભાઈ મકવાણા અને અમિત કિશોરભાઈ મૈયાત્રા બંને રહે. મોરબી વાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text