ટંકારાના ભુતકોટડામા ૧૯મી એપ્રિલે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન

- text


૩૦ માર્ચ સુધી ચાલશે ફોર્મ ભરવાની પ્રક્રિયા

ટંકારા : ટંકારાના ભુતકોટડા ગામે સર્વ જ્ઞાતિ સમુહલગ્નનું આયોજન આગામી તા. ૧૯ એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે. આ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી તા. ૩૦ માર્ચ સુધી ચાલવાની છે.

ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે પીબીએમ હોસ્પિટલના પટાંગણમાં ગઢવાળા મેલડી માતાજીના સાનિધ્યમાં પ્રથમ સમૂહ લગ્નનું આગામી તા. ૧૯ એપ્રિલના રોજ આયોજન કરવામા આવ્યું છે. જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા તા. ૩૦ માર્ચ સુધી ચાલવાની છે. આ સમૂહ લગ્નમાં જોડાવા ઇચ્છુંકોએ અરવિંદભાઈ માંડવીયા મો.નં. 98796 08161 અથવા મુનાભાઈ છત્રોલા મો.નં. 87584 35447 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text