મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા ૨૦મીએ ચકલીના માળા અને કુંડાનુ વિતરણ

- text


મોરબી : મોરબીમાં લાયન્સ કલબ દ્વારા આગામી તા. ૨૦ના રોજ ચકલીના માળા તથા પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામા આવનાર છે. જેનો લાભ લેવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબી નગરપાલિકા ખાતે આગામી તા. ૨૦ને બુધવારના રોજ સવારે ૧૦ થી ૧૨ સુધી ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા વિનામૂલ્યે પક્ષીઓ માટેના પેકેજીંગ વાળા માળા તથા સીરામીક માળા અને પાણીની કુંડીના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિઃશુલ્ક વિતરણનો લાભ લેવા મોરબી પ્રમુખ હર્ષદભાઈ ગામી, ટંકારા પ્રમુખ જયંતિભાઈ બારૈયા અને સેક્રેટરી ભાવેશભાઈ દોશીએ અનુરોધ કર્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text