વાંકાનેરના ચંદ્રપુર નજીક એક્ટિવા અને હોન્ડા અથડાતા બે ને ઇજા

- text


વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ચંદ્રપુર નજીક એક્ટિવા અને પેશન બાઈક સામસામે અથડાતા બે મહિલાઓને ઇજા પહોંચી હતી.

જાણવા મળ્યા મુજન વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ચંદ્રપુર ગામ નજીક સર્વિસ રોડ ઉપર પેશન બાઇક ચાલક ઇકબાલભાઈએ સામેથી આવતા એક્ટિવા સાથે અકસ્માત સર્જતાં એક્ટિવા ચાલક રીઝવાનાબેન અને શકિરાબેનને ગંભીર ઇજાઓ પહોંચતા શાબીરઅહેમદ વલીમાહમદ સીપાઇ, ઉ.વ ૩૬ ધંધો પ્રા.નોકરી રે.સામે ચંદ્રપુર વાળાએ પેશન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.

- text

- text