હળવદના બાઈકચોરને પકડી પાડતી એલસીબી

- text


હળવદ : મોરબી એલસીબીએ હળવદના બાઈકચોરને પકડી પાડી સુરેન્દ્રનગરના બે બાઇકની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ બાઈકચોરને એલસીબીએ હળવદ પોલીસ મથકને સોંપી દેતા હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીની ટીમે પાંચ બાઇક સાથે અશોક પ્રેમજી પારધી રહે. નવા કડીયાણા તા. હળવદ વાળાને પકડી પાડ્યો હતો. ત્યારે આ બાઈકચોરે સુરેન્દ્રનગરમાંથી બે બાઇકની ચોરી કરી હોવાનું ખુલ્યું હતુ. જેથી એલસીબીની ટીમે આરોપીને હળવદ પોલીસ મથકને સોંપતા હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text