મોરબી : પાટીદાર સમાજના છાત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની નવી બેચ શરૂ

મોરબી : મોરબીના પાટીદાર ધામ ખાતે પાટીદાર સમાજના છાત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી નવી બેચ શરૂ કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓને આ વિનામૂલ્યે શરૂ થયેલ બેચનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે મો.નં. 9879582540 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en